તા. ૯ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૧૪ શુક્રવાર
News of Thursday, 15th May 2025
અકિલા ન્યુઝ : વરસાદી માવઠું પડતા રાજકોટના ગવલીવાડ વિસ્તારના વૃક્ષ ધરાશાઈ થતા ગવલીવાડ વિસ્તારના અનેક મકાનોમાં પાણી ભરાયા, રાજકોટ મહાનગર પાલિકા અને નગર સેવક દ્વારા તુરંત ફાયર ટિમ અને JCB લઇ પાણીના નિકાલની વ્યવસ્થા કરી, લોકોએ કહ્યું ઘરમાં પાણી ઘુશી જતા થઇ ગયું નુકશાન, જુઓ લાઈવ દ્રશ્યો. કેમેરામેન : સંદીપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા : જુઓ વિડીયો

(8:27 PM IST)










