તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Wednesday, 21st May 2025
બસ સ્ટોપ બન્યુ આશ્રય સ્થાન

હાલ કાળજાળ ગરીમીના દિવસો ચાલી રહ્યા છે. ત્યારે ઘડી બે ઘડી આરામ ફરમાવવા શ્રમિક પરિવારો માટે બસ સ્ટોપ સુખરૂપ આશ્રય સ્થાન બની રહ્યા છે. તસ્વીરમાં મવડી રોડ પરના એક બસ સ્ટોપ પર આરામ ફરમાવી રહેલ કોઇ શ્રમિક પરિવારના સદસ્યો નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(2:36 PM IST)










