<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st May 2025

અકિલા ન્યુઝ : રાજકોટ સાઇબર ક્રાઇમ દ્વારા લાખોની છેતરપિંડી કરનાર નાઈજિરિયન વ્યક્તિની દિલ્હીથી કરી ધરપકડ, બિયારણ એક્સપોર્ટ કરવાના નામે લાખો રૂપિયાનું કમિશનની લાલચ આપી 32 લાખની કરી હતી છેતરપિંડી, ફરિયાદી પાસેથી અલગ અલગ બેન્ક ખાતામાં કરાવતો રૂપિયા ટ્રાન્સફર. : જુઓ વિડિઓ

(2:38 PM IST)