<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st May 2025

ફરી કમોસમી વરસાદ પડતા રાજકોટ માર્કેટયાર્ડમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ વિખેરાયુ

શાકભાજીના ભાવમાં સિઝન પ્રમાણે નાના-મોટા બદલાવો જોવા મળતા હોય છે ઉનાળા દરમિયાન શાકભાજીના ભાવમાં મોટા ફેરફારો થાય છે

રાજકોટ તા.૨૧

ફરી કમોસમી વરસાદ પડતા રાજકોટ માર્કેટયાર્ડમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે.

સિઝન પ્રમાણે શાકભાજીના ભાવમાં ફેરફારો થતા જોવા મળતા હોય છે. આજે આપણે રાજકોટ માર્કેટિંગ યાર્ડના શાકભાજીના 20 કિલોગ્રામના ભાવ વિશે જાણીશું.

 શાકભાજીના ભાવમાં સિઝન પ્રમાણે નાના-મોટા બદલાવો જોવા મળતા હોય છે. જેમાં ખાસ કરીને ઉનાળા દરમિયાન શાકભાજીના ભાવમાં મોટા ફેરફારો થતા હોય છે. જેની સીધી અસર ગૃહિણીઓના બઝેટ પર પડતી હોય છે. આજે અમે તમને રાજકોટ માર્કેટિંગ યાર્ડના આજના શાકભાજીના નવા ભાવ વિશેની જાણકારી આપીશું.

રાજકોટ માર્કેટિંગયાર્ડના શાકભાજીના ભાવ

શાકભાજી ન્યુનતમ મહત્તમ

કેરી કાચી 400 600

લીંબુ 700 2000

સાકરટેટી 100 300

તરબુચ 100 200

બટેટા 150 300

ડુંગળી સુકી 21 190

ટમેટા 200 500

સુરણ 1200 1600

કોથમરી 300 600

મુળા 200 350

રીંગણા 240 500

કોબીજ 40 140

ફલાવર 300 600

ભીંડો 200 500

ગુવાર 600 1000

ચોળાસીંગ 300 500

ટીંડોળા 200 800

દુધી 40 110

કારેલા 300 500

સરગવો 150 700

તુરીયા 300 500

પરવર 700 1100

કાકડી 250 420

ગાજર 200 300

વટાણા 2000 2200

ગલકા 80 250

બીટ 150 300

મેથી 400 900

ડુંગળી લીલી 300 600

આદુ 600 800

મરચા લીલા 300 450

મકાઇ લીલી 160 270

ગુંદા 200 500

(4:23 PM IST)