તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 22nd May 2025
આઇટીઆઇ પાસે બળદે ઢીંક મારી વૃધ્ધ શંભુભાઇને ઉલાળ્યા

રાજકોટ તા. ૨૨: શહેરના ભાવનગર રોડ પર આઇટીઆઇ પોલીટેકનીક પાસે રહેતાં શંભુભાઇ પાંચાભાઇ જાદવ (ઉ.વ.૬૫) રિક્ષામાંથી ઉતરીને ચાલીને જતાં હતાં ત્યારે હડી કાઢીને આવેલા બળદે ઢીંક મારી ઉલાળી દેતાં ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ રાયા હતાં. બનાવની જાણ થતાં થોરાળા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. શંભુભાઇ ઘરેથી કોઇ કામ માટે ેનીકળ્યા હતાં ત્યારે આ બનાવ બન્યો હતો. (૧૪.૫)
(4:26 PM IST)










