<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd May 2025

અકિલા ન્યુઝ : રાજકોટના કુવાડવા રોડ પર ખાનગી બસમાં અન્ય ખાનગી ટ્રાવેલ્સના માણસો દ્વારા કરવામાં આવી તોડફોડ, ડ્રાઇવર અને ક્લીનર ને માર મારવામાં આવ્યો, બસના સમય બાબતે થઈ હતી માથાકૂટ, ડ્રાઇવર પોલીસ પોલીસમાં ફરિયાદ નોંધાવી, ઘટના સીસીટીવીમાં કેદ. : જુઓ વિડિઓ

(11:54 AM IST)