<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd May 2025

અકિલા ન્યુઝ : રાજકોટ શિવાજી સેના દ્વારા યોજાયેલ સમૂહ લગ્નમાં છેતરપીંડીનો મામલો, સમૂહ લગ્નમાં લગ્ન કરેલ દીકરીઓને સોના ચાંદીની વસ્તુ નકલી મળી હોવાનું સામે આવ્યું હતું, જે મામલે પરિવાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે, સમગ્ર મામલે ACP રાજેશ બારીયાનું નિવેદન. : જુઓ વિડિઓ

(1:04 PM IST)