<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd May 2025

બજરંગવાડી પાસે પુનિતગનરમાં મીની વાવાઝોડામાં ઝાડ, વિજથાંભલો તૂટી પડયા

રાજકોટઃ શહેરમાં ગત સાંજે આવેલા મીની વાવાઝોડામાં અનેક ઠેકાણે ઝાડ પડી ગયા હતાં અને હોર્ડિંગ્‍સ પણ ધરાશાયી થઇ ગયા હતાં. આ ઉપરાંત એનક વિજથાંભલા અને વિજતાર તૂટી જતાં વિજપુરવઠો ખોરવાયો હતો. જેમાં બજરંગવાડી પાસે પુનીતનગરમાં પીપરનું મોટુ ઝાડ તુટી પડતાં અને વિજ થાંભલો પણ પડી જતાં વિજ પુરવઠો ખોરવાઇ ગયો હતો. સદ્દનસિબે કોઇ જાનહાની થઇ નહોતી.

(3:35 PM IST)