<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd May 2025

કોંગ્રેસ સમિતિ દ્વારા ન્‍યાય સંકલ્‍પ યાત્રાનો પ્રારંભ : ભાજપના ભ્રષ્‍ટાચારો સામે લોકોને જાગૃત કરાશે

રાજકોટ : શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરભરમાં દરેક વિધાનસભામાં આજથી ચાર દિવસ લોકજાગળતિ અર્થે ન્‍યાય સંકલ્‍પ રથ યાત્રા ગોઠવવામાં આવી છે. પૂર્વ ધારાસભ્‍ય ઇન્‍દ્રનીલભાઈ રાજગુરુના માર્ગદર્શન હેઠળ કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે. આજે સવારે ન્‍યાય સંકલ્‍પ રથ યાત્રાને શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણી દ્વારા લીલી જંડી આપી પ્રસ્‍થાન કરાવાયુ હતુ. જેમાં શહેરીજનોને ભાજપના ભ્રષ્ટાચારથી અવગત કરાવાયા હતા. તેમજ ટીઆરપી ગેમ ઝોનના ભોગ બનેલા નિર્દોષ લોકોના પરિવારોને આજ સુધી ન્‍યાય ન મળતા તે અંગે પણ લોકોમાં પત્રિકા વિતરણ કરવામાં આવેલ. મહામંત્રી ભાવેશભાઈ બોરીચા,  પ્રભારી અને વોર્ડ પ્રમુખ દ્વારા શહેરભરમાં રીક્ષામાં બેનર્સ લગાવી ભાજપના ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરવામાં આવી રહ્યો છે. પ્રભારી પ્રવીણભાઇ કાકડીયા, હાજીભાઇ ઓડિયા, જગાભાઈ મોરી, શિવુભા જાડેજા, દિનેશભાઈ મકવાણા, યુનીશભાઈ જુણેજા, સંજયભાઈ અજુડીયા, યજ્ઞેશભાઇ દવે, અજીતભાઈ વાંક, રાજદીપસિંહ જાડેજા, દિલીપભાઈ આસવાણી, ગૌરવભાઈ પૂજારા, જશવંતસિંહ ભટ્ટી, તુષારભાઈ નંદાણી, નિલેશભાઈ મારુ, રહીમભાઈ સોરા, વોર્ડ પ્રમુખ રમેશભાઇ ઝુંઝા, કળષ્‍ણદતભાઇ રાવલ, સેમરાજસિંહ, કલ્‍પેશભાઈ પીપડીયા, દીપકભાઈ મકવાણા શૈલેષ સાકરીયા, જીગ્નેશભાઈ ડોડીયા, અંકુર માવાણી, ગિરીશભાઈ ઘરસંડીયા, જગદીશભાઈ ડોડીયા, કેતનભાઇ તાળા, કનકસિંહ જાડેજા, વિજયસિંહ જાડેજા, બીજલભાઇ ચાવડીયા, નરેશભાઈ પરમાર, સુરેશભાઈ ગેરૈયા, રસિકભાઈ ભટ્ટ, દીપકભાઈ ઘવા, મહિલા પ્રભારીઓ ચંદ્રિકાબેન વારણીયા, કિંજલબેન જોષી, બિંદીયાબેન તન્ના, નયનાબા જાડેજા, હંસાબેન સાપરિયા, પ્રતિમાબેન વ્‍યાસ,  પૂનમબેન રાજપૂત, જયાબેન ટાંક, રચનાબેન જોશી, જયાબેન ચૌહાણ, કોંગ્રેસ કાર્યકરો જીગ્નેશભાઈ બોરડ, મયુરભાઈ શાહ, જેન્‍તીભાઈ હિરપરા, સલીમ કારીયાણી, મનીષાબા વાળા, અશોકસિંહ વાઘેલા, જગુભા જાડેજા, જીતુભાઈ ચંદનાણી, મિલિંદ પરમાર, જયેશભાઈ ઠાકોર, ઠાકરશીભાઈ ગજેરા, નંદાભાઇ ડાંગર, જગદીશભાઈ ઠુંગા, તેજસ ટોપીયા, જીતેન્‍દ્રભાઇ રૈયાણી, અરૂણભાઇ કાકડીયા, જસાભાઈ કુંગશિયા, આરીફ ઘોણીયા, ધર્મેન્‍દ્ર ગોસ્‍વામી, નાગજીભાઈ વિરાણી, અહેસાન ચૌહાણ, હબીબભાઇ કટારીયા, લખાભાઇ ઉંધાડ, માવજીભાઈ રાખસીયા, હિંમતભાઈ મયાત્રા, રઘુરામ જાદવ, પરાગભાઈ મકવાણા, રાહુલ સોલંકી, વિનીતસિંહ રાણા, જલ્‍પેશ કલોલા, ડી. બી. ગોહિલ, ધર્મેન્‍દ્રસિંહ ઝાલા, નિલેશભાઈ વિરાણી, દીપકભાઈ ગોટી, તુષિત પાનેરી, પ્રકાશ વેજપરા, મથુરભાઈ માલવી, જયવર્ધન ચૌહાણ, જગદીશભાઈ સગીરા, ભુપતભાઈ ઘીયા, પ્રભાતભાઈ ડાંગર, રવજીભાઈ ખીમસુરીયા, કમલેશભાઈ કોઠીવાર, ગેલાભાઈ મુછડીયા, હેમલભાઈ પેસેવાડીયા, અશ્વિનભાઈ બકુત્રા, શાંતાબેન મકવાણા, મયુરસિંહ પરમાર, રાજુભાઈ ચાવડીયા, ગજેન્‍દ્રસિંહ ઝાલા, રાજુભાઈ પઢીયાર, નરેશ સાગઠીયા, અનીશભાઈ જોશી, જીગ્નેશ વાગડિયા, મકબુલભાઈ દાઉદાણી, નરેશભાઈ પરમાર, વિક્રમભાઈ સોલંકી, ભીખુભાઈ રાઉમા, પ્રવીણભાઈ મુછડીયા, મનોજભાઈ ગઢવી, દીપ્તિબેન સોલંકી, રાજુભાઈ આમરાણીયા, કમલેશભાઈ વેકરીયા, ઇબ્રાહીમભાઇ સોરા, અલ્‍તાફભાઈ, સિકંદરભાઈ ડાકોર, હારુનભાઇ ઠેબા, ઘનશ્‍યામસિંહ જાડેજા, શૈલેષભાઈ ટાંક, દર્શન ગોસ્‍વામી, જયંતીભાઈ બુટાણી, તુષારભાઈ કાકડીયા, મનોજભાઈ પાદરીયા આગેવાનોએ જહેમત ઉઠાવી હતી. તેમ શહેર કોંગ્રેસ સમિતિના અતુલ રાજાણીની યાદીમાં જણાવાયુ છે. (૧૬.૩)

 

(3:36 PM IST)