<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd May 2025

રાજકોટ માર્કેટયાર્ડમાં લીંબુના ભાવ ઘટ્યા : એક મણના રૂ.૭૦૦થી ૧૮૦૦

ઉનાળા દરમિયાન શાકભાજીના ભાવમાં મોટા ફેરફારો થતા તેની જેની સીધી અસર ગૃહિણીઓના બજેટ પર પડી

રાજકોટ તા.૨૩ :  રાજકોટ માર્કેટયાર્ડમાં લીંબુના ભાવ ઘટ્યા છે.સિઝન પ્રમાણે શાકભાજીના ભાવમાં ફેરફારો થતા જોવા મળતા હોય છે. આજે આપણે રાજકોટ માર્કેટિંગ યાર્ડના શાકભાજીના 20 કિલોગ્રામના ભાવ વિશે જાણીશું.

 શાકભાજીના ભાવમાં સિઝન પ્રમાણે નાના-મોટા બદલાવો જોવા મળતા હોય છે. જેમાં ખાસ કરીને ઉનાળા દરમિયાન શાકભાજીના ભાવમાં મોટા ફેરફારો થતા હોય છે. જેની સીધી અસર ગૃહિણીઓના બજેટ પર પડતી હોય છે. આજે અમે તમને રાજકોટ માર્કેટિંગ યાર્ડના આજના શાકભાજીના નવા ભાવ વિશેની જાણકારી આપીશું.

રાજકોટ માર્કેટિંગયાર્ડના શાકભાજીના ભાવ

શાકભાજી ન્યુનતમ મહત્તમ

કેરી કાચી 500 700

લીંબુ 700 1800

સાકરટેટી 100 200

તરબુચ 100 200

બટેટા 150 350

ડુંગળી સુકી 21 230

ટમેટા 100 360

સુરણ 1600 2000

કોથમરી 300 500

મુળા 250 350

રીંગણા 270 520

કોબીજ 40 150

ફલાવર 360 700

ભીંડો 200 400

ગુવાર 700 1000

ચોળાસીંગ 200 450

ટીંડોળા 200 700

દુધી 80 120

કારેલા 300 450

સરગવો 200 700

તુરીયા 200 500

પરવર 800 1000

કાકડી 200 400

ગાજર 200 300

વટાણા 2000 2500

ગલકા 140 280

બીટ 140 260

મેથી 600 1000

ડુંગળી લીલી 500 800

આદુ 600 850

મરચા લીલા 350 530

મકાઇ લીલી 150 260

ગુંદા 250 550

(4:47 PM IST)