તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 23rd May 2025
અકિલા ન્યુઝ : રાજકોટ શહેર ના અલગ અલગ પોલીસ મથકમાં 34 ગુનાઓમાં માદક પ્રદાર્થનો મુદામાલ કબજે કરવામાં આવ્યા હતો જે મુદ્દામાલ નો આજે નાશ કરવામાં આવ્યો હતો, જેમાં ગાંજો, બ્રાઉનસુગર , કફ શિરપની બોટલો, ચરસ, મેકડ્રોન, ભાગ અને પૉસડોડાના જથ્થાનો નાશ કરાયો હતો :જુઓ વિડીયો

(7:19 PM IST)










