News of Saturday, 24th May 2025
લગ્ન યોગ કયારે-? કુમાર ગાંધીનું વિશ્લેષણ

લગ્ન યોગ કયારે યુવક-યુવતી માટે આ પ્રશ્ન વિકટ છે જો ઉંમર વધી ગઇ હોય છતાં પણ સગાઇ - લગ્ન નથી થતા તો મારી એવી સલાહ છે કે કોઇ ટેન્શન ન રાખવું
ઘણી વખત સગાઇ-લગ્ન થયા પછી અંગત જીવનમાં તકલીફો ને લઇને જીવન ઝેર જેવુ થઇ જાય છે.
તો શું કરવું...
યોગ્ય જાણકારને જન્માક્ષર બતાવો મારા વર્ષોના અનુભવે હું માર્ગદર્શન આપુ છું.
જો શુક્ર પ્રથમ સ્થાનકે ચંદ્ર હોય તો વહેલા લગ્ન થઇ જાય છે.
જો શનિ-રાહુ વાળા કુંડલી બનતી હશે તો મોટા યોગ છે તો શું કરવું
મંગળ વાળી વ્યકિત સાથે લગ્ન થઇ શકે જો કે કોઇ એક ગ્રહ ઉપરથી લગ્ન બાબત નિર્ણયો ન લેવા લવ મેરેજના યોગ છે કે ? મેરેજ લાઇફ કેવી જશે આ બાબતનું હું માર્ગદર્શન આપુ છું.
કુમારભાઇ ગાંધી
અકિલા કોલમીસ્ટ
૭૮૭૮૧ ૭૮૭૮૩
૯૩૭૪૮ ૧૬૯૭૭

(11:57 AM IST)










