<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th May 2025

અગ્નિકાંડની પ્રથમ વાર્ષિક તિથિએ કોંગ્રેસ દ્વારા કેન્‍ડલ માર્ચ

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ટીઆરપી ગેમ ઝોનના અગ્નિ કાંડ ની પ્રથમ પુણ્‍યતિથિ નિમિત્તે   રાજકોટના જિલ્લા પંચાયત ચોક ખાતે મળતાત્‍માઓને ભાવભરી શ્રદ્ધાંજલિ આપવા કેન્‍ડલ માર્ચ નું આયોજન કરવામાં આવ્‍યું હતું જેમાં મળતકના પરિવારજનો અને શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનો અને કાર્યકર મિત્રો જોડાયા હતા વડગામના ધારાસભ્‍યો જીગ્નેશભાઈ મેવાણી, રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, પ્રદેશ કોંગ્રેસ અગ્રણી ડોક્‍ટર હેમાંગ વસાવડા, જશવંતસિંહ ભટ્ટી, નરેન્‍દ્રભાઈ સોલંકી, રોહિતસિંહ રાજપુત, દીપ્તિબેન સોલંકી, સંજયભાઈ અજુડીયા, હરપાલ સિંહ જાડેજા, આદિત્‍ય શ્રી ગોહિલ, રાજદીપસિંહ જાડેજા,અજીતભાઈ વાક, નયનાબા જાડેજા, યુનુસભાઇ જુણેજા, ભાવેશભાઈ બોરીચા, સંજયભાઈ લાખાણી, રણજીતભાઈ મુંધવા, ભાવેશ પટેલ, સુરેશભાઈ બથવાર, રાજુભાઈ ચાવડીયા, બીજલભાઇ ચાવડીયા, સુરેશભાઈ ગેરૈયા, ગીરીશભાઈ ઘરસંડીયા, નાગજીભાઈ વિરાણી, લાખાભાઈ ઊંધાડ, ચિંતનભાઈ દવે, કંચનબેન વાળા, જયાબેન ટાંક, કિંજલબેન જોષી, મનીષાબા વાળા, બિંદીયાબેન તન્ના, પુનમબેન રાજપૂત, મેરૂમબેન કુરેશી, ચંદ્રિકાબેન વરાણીયા, હબીબભાઈ કટારીયા, પ્રભાતભાઈ ડાંગર, અશોકભાઈ વાળા, વિજયસિંહ જાડેજા, મયુરસિંહ પરમાર, તુષારભાઈ નંદાણી, હરેશભાઈ ભારાઈ, કનકસિંહ જાડેજા, કલ્‍પેશભાઈ વાઘેલા, કેતનભાઇ તાળા, શોભનાબેન જોશી, રચનાબેન જોશી, હિરલબેન રાઠોડ, ગૌરવભાઈ પુજારા, પ્રફુલાબેન ચૌહાણ, ગજેન્‍દ્રસિંહ ઝાલા જીતુભાઈ ઠાકર, દિલીપ આસવાણી, ડી.પી મકવાણા, અમિતભાઈ ઠાકર, વાસવીબેન ભીલ, પરાગ મકવાણા, રહીમભાઈ સોરા, રિયાઝ સોરા, પ્રવીણભાઈ કાકડીયા, હાજીભાઇ ઓડિયા, જગાભાઈ મોરી, દીપુબેન રવિયા, સંજય લહેરુ, ભાવનાબેન વાઘેલા, કલ્‍પેશભાઈ કુંડલીયા, નવનીતભાઈ ચૌહાણ, જગદીશ સાગઠીયા, હિંમતભાઈ મયાત્રા, અનીશ ભાઈ જોશી, મથુરભાઈ માલવી, પ્રકાશભાઈ વેજપરા, હિતેષભાઇ જોષી, અક્ષાંશ ગોસ્‍વામી, રઘુરામ યાદવ, દિપેનભાઈ ભગદેવ, જયંતીભાઈ ડોબરીયા, કેશુભાઈ અણદાણી, હિરેનભાઈ ચાવડીયા, ભાવેશભાઈ ચાવડા, ગોકળભાઈ ડાભી, મુકેશભાઈ ટોટા, પરેશભાઈ પાટડીયા, શરદ સોની, હિતેશ વરુ, સિંધાભાઈ ડાભી, હસનભાઈ ખટ્ટુંબરા સહિતના કાર્યકરો આગેવાનો મોટી સંખ્‍યામાં જોડાયા હતા. 

(3:22 PM IST)