<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th May 2025

કાલે રાજકોટમાં મોકડ્રીલ : કલેકટરે સાંજે તમામ ખાતાની મીટીંગ બોલાવી : અંધારપટ અંગે સાંજે ગાઇડલાઇન એનસીસી-એનએસએસ સહિતનાની મદદ લેવાશે

 

રાજકોટ જિલ્લા કલેકટર શ્રી પ્રભવ જોષીએ આજે બપોરે ર  વાગ્‍યે ‘‘અકિલા''ને જણાવ્‍યું હતું કે કાલે ગુજરાતમાં ફરી એક વખત યુદ્ધ અંગેની સ્‍થિતિમાં શું કરવું તે અંગે થનાર મોકડ્રીલમાં રાજકોટ જિલ્લાને આવરી લેવાયું છે. આ બાબતે કોર્પોરેશન-પોલીસ- જીઇબી-એસટી સહિત તમામ ડીપાર્ટમેન્‍ટની મીટીંગ બોલાવી છે : અનસીસી-એનએસએસ સહિત તમામને મદદમાં લેવાશે : અંધારપટ અંગે સાંજે ગાઇડલાઇન અપાશે : બોમ્‍બમારો થાય ત્‍યારે શું કરવું, લોકોની સેફટી બધુ આવરી લેવાશે.

(3:08 PM IST)