<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th May 2025

રાજકોટની ૬૮ ગ્રામ પંચાયતોની આખરી મતદાર યાદીઃ બપોર બાદ ચૂંટણીની જાહેરાત

રાજકોટ તા. ર૮ : જિલ્લાની ૬૮ ગ્રામ પંચાયતની સામાન્‍ય ચૂંટણી અને ર૪ર ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી સંદર્ભે આખરી મતદાર યાદી પ્રસિધ્‍ધ થઇ છે. બપોરે ૩ વાગ્‍યે રાજય ચૂંટણી પંચની કલેકટર સાથે વિસી યોજાયેલ છે. રાજકોટ જિલ્લામાં કુલ ૪૬૮ બુથ...૩૦૦૦નો સ્‍ટાફ...સ્‍ટાફની તાલીમ શરૂ...આજે બપોર બાદ સંભવિત જાહેરનામું બહાર પડશે.

(3:52 PM IST)