<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th May 2025

અકિલા ન્યુઝ : રાજકોટન સડક પીપળીયા ગામના લોકોએ હાઇવે કર્યો ચક્કાજામ છેલ્લા એક વર્ષથી ગામમાં જવા માટે રસ્તોના બનાવતા આજે ગોંડલ રોડ હાઇવે પર કર્યો ચક્કાજામ, ગોંડલ રોડ પર સર્જાયા ટ્રાફિક જામના દ્રશ્યો. : જુઓ વિડીયો

(6:52 PM IST)