<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th May 2025

ગોંડલ રોડ એસ.ટી. ડીવીઝન ખાતે પ કરોડના ખર્ચે નવું સેટેલાઇટ બસ સ્‍ટેશન બનાવાશે

રાજકોટ એસ.ટી. ડીવીઝનના અધીકારી સૂત્રોએ ઉમેર્યું હતું કે, હવે ગોંડલ રોડ, એસ.ટી. ડીવીઝનની જગ્‍યામાં પ કરોડના ખર્ચે નવું અદ્યતન સેટેલાઇટ બસ સ્‍ટેશન બનાવાશેઃ આ માટે ડીવીઝન દ્વારા વડી કચેરીએ દરખાસ્‍ત મોકલાઇઃ આ સેટેલાઇટ બસ સ્‍ટેશન બનતા ગોંડલ-જૂનાગઢ-ગીર સોમનાથ-અમરેલી-પોરબંદર પંથકના મુસાફરોને મુખ્‍ય એસ.ટી. ડેપો સુધી આવવું નહિં પડેઃ ભાવનગર રોડ પર આ પહેલા ૪ાા કરોડના ખર્ચે સેટેલાઇટ બસ સ્‍ટેશન બન્‍યું છેઃ હવે આ બીજુ રહેશે.

(2:30 PM IST)