News of Thursday, 29th May 2025
નરેન્દ્રભાઇ સાથે રામભાઇ મોકરીયાની શુભેચ્છા મુલાકાત

ગઇકાલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં અને રાજયપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સહિતનાની ઉપસ્થિતિમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ર૦ વર્ષ શહેરી વિકાસના, ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ યર-ર૦રપ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી અને સંસ્મરણો વાગોળ્યા હતા.
(3:31 PM IST)










