News of Thursday, 29th May 2025
પૂ.શ્રી કૃપાબાઈ મહાસતીજીની આવતીકાલે ગુણાનુવાદ સભા

રાજકોટઃ અનશન આરાધિકા પૂજ્ય શ્રી કૃપાબાઈ મહાસતીજી આજે સમાધિ ભાવે કાળધર્મ પામતા આવતીકાલે તા.૩૦ના રોજ ગોંડલ સંપ્રદાયના પ્રાણ પરિવારના વડેરા સંત પૂજ્ય શ્રી સુશાંતમુની મહારાજ સાહેબ આદિ તથા તપસ્વી પૂજ્ય વિનીતાબાઈ મહાસતીજીના સાનિધ્યમાં ગુણાનુવાદ સભા શ્રી રોયલ પાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ ખાતે સવારે 9:30 કલાકે રાખેલ છે.
(4:28 PM IST)










