News of Thursday, 29th May 2025
અકિલા ન્યુઝ : રાજકોટના એસ્ટ્રોન ચોકથી યુવતી પાછળ ભગાવી કાર, કાર ચાલકે કાર એવી ભગાવી કે લોકોના જીવ જોખમમાં મુકાયા, છેલ્લે કારમાંથી કોઈ અજાણ્યા લુખ્ખાએ યુવતીના વાળ ખેંચી લીધા હતા, યુવતીએ ઘટનાનો ઉતાર્યો વિડીયો.:જુઓ વિડીયો

(10:07 PM IST)










