તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 30th May 2025
હિન્દી ફિલ્મ ‘દેશ ચલેગા સંવિધાન સે' માટે કાલે શનિવારે ઓડીશન

રાજકોટઃ ટી.એસ. ફિલ્મ્સ અને કે. એસ. કાસ્ટિંગ દ્વારા આગામી હિન્દી ફિલ્મ માટે તા.૩૧ના શનિવારે ઓડીશન રાખવામાં આવેલ હોવાનું યાદીમાં જણાવાયું છે. ફિલ્મનું નામ છે ‘દેશ ચલેગા સંવિધાન સે', ડિરેક્ટરઃ રાજુભાઈ વસાવડ, પ્રોડ્યુસરઃ કામરુદ્દીન સિદ્દિકી, પ્રકાશભાઈ ગર, એન્કરઃ ઉદય વિસાણી છે. કલાકારો ચાઇલ્ડ આર્ટિસ્ટ, મોડેલ તેમજ ગાયકો એ કાલે સવારે ૧૦ થી સાંજે ૫ વાગ્યા સુધી ડોક્ટર આંબેડકર હોલ, કોઠારીયા મેઇન રોડ રાજકોટ (મો.નં.૮૮૭૯૬ ૦૦૮૯૨) ખાતે સંપર્ક કરવા ઉદય વિસાણીની યાદીમાં જણાવાયું છે.
(2:59 PM IST)










