<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th May 2025

અકિલા ન્યુઝ : રાજકોટ માર્કેટિંગ યાર્ડ થી ગોંડલ ચોકડી તરફ જતા રસ્તામાં સર્વિસ રોડ પર બિન કાયદેસર બનાવવામાં આવેલ ઝૂંપડ પટ્ટી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દૂર કરવામાં આવી, હાઇવે ઓથોરિટી, PGVCLની ટીમ સાથે રાખી ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. : જુઓ વિડીયો

(8:05 PM IST)