<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st May 2025

અકિલા ન્યુઝ : જીગીશા પટેલ અને બન્ની ગજેરા ની વાયરલ ઓડિયો કલીપ મામલે પાટીદાર અગ્રણી પરષોત્તમભાઈ પીપળીયાનું નિવેદન, નરેશભાઈ પટેલની ચરિત્ર વિશે કોઈ બોલી જ ન શકે, સમાજની એકતાને વેર વિખેર કરવાનો પ્રયત્ન છે, નરેશ પટેલને બ્લેકમેઈલ કરવા, રૂપિયા પડાવવાનું આ કારસ્તાન છે, પરસોતમભાઈ પીપળીયા : જુઓ વિડિયો

(12:54 PM IST)