<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st May 2025

નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા દબાણ હટાવ ઝુંબેશ : માર્કેટીંગ યાર્ડથી ગોંડલ ચોકડી સુધીના સર્વીસ રોડ પર દબાણો

 

રાજકોટ : રાજકોટ માર્કેટિંગ યાર્ડથી ગોંડલ ચોકડી તરફ જતા રસ્‍તામાં સર્વિસ રોડ પર બિન કાયદેસર બનાવવામાં આવેલ ઝૂંપડપટ્ટી ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત વચ્‍ચે દૂર કરવામાં આવી. નેશનલ હાઇવે ઓથોરિટીએ PGVCLની ટીમ પોલીસ ટીમને સાથે રાખી ડિમોલેશન હાથ ધરવામાં આવ્‍યુ હતું અને કરોડોની સરકારી જમીન ખુલ્લી કરાઇ હતી.

(2:37 PM IST)