<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st May 2025

મવડીમાં વૃધ્‍ધાના ચેઇનની ચીલઝડપ કરનારો શ્‍યામ ઉર્ફે જાંબુ પકડાયો

ક્રાઇમબ્રાંચના હેડ કોન્‍સ કિશનભાઇ પાંભર કૃષ્‍ણદેવ ઝાલા, હરસુખભાઇ સબાડ અને કોન્‍સ મહાવિરસિંહ જાડેજાની બાતમી

રાજકોટ તા.૩૧: શહેરના મવડી વિસ્‍તારમાં ચીલઝડપ કરનાર શખ્‍સને ક્રાઇમ બ્રાંચે પડકી લીધો છે.

મળતી વિગત મુજબ મવડી વિસ્‍તારમાં વૃધ્‍ધાના સોનાના ચેઇનની ચીલઝડપ કરનાર શખ્‍સ મવડી વિસ્‍તારમાં બાતમી ક્રાઇમબ્રાંચનું હેડ કોન્‍સ કિશનભાઇ પાંભર કૃષ્‍ણદેવસિંહ ઝાલા, હરસુખભાઇ સબાડ અને મહાવીરસિંહ જાડેજાને બાતમી મળતા  સ્‍ટાફ સાથે મવડી વિસ્‍તારમાંથી ચીલઝડપ કાર શ્‍યામ ઉર્ફે જાંબુ દિનેશભાઇ સોલંકી (રહે. આનંદનગર મેઇન રોડ ખાખી દાબેલીની ઉપર ત્રીજા માળે) ને રૂા.૧લાખ ની કિંમતના ચોરાઉ ચેઇન સાથે પકડી લઇ કાર્યવાહી કરી હતી. આ કામગીરી પી.આઇ.એમ.આર. ગોંડલીયા, એમએલ. ડામોરના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ સી.એસ.જાદવ,એ.એન.પરમાર, એસ.વી. ચુડાસમા, એ.એસ.આઇ વિજયભાઇ સોઢા હેડ કોન્‍સ. કિશનભાઇ રમેશભાઇ પાંભર, કૃષ્‍ણદેવસિંહ ઝાલા, હરસુખભાઇ સબાડ તથા જયદેવસિંહ પરમાર કોન્‍સ. મહાવીરસિંહ જાડેજા, પ્રશાંતભાઇ ચુડાસમા અર્જુનભાઇ દવ, મયુરધ્‍વસિંહ જાડેજા, સંજયભાઇ અલગોતર કરણભાઇ કોઠીવાડ અનુજભાઇ ડાંગર, પોપટભાઇ ગમારા દ્વારા કરવામાં આવી હતી

(4:16 PM IST)