News of Saturday, 31st May 2025
રાજકોટ માર્કેટયાર્ડમાં કાચી કેરીની આવક યથાવત: એક મણનો ભાવ 400 થી 600 બોલાયો
શાકભાજીના ભાવમાં સિઝન પ્રમાણે નાના-મોટા બદલાવો યથાવત : ઉનાળા દરમિયાન શાકભાજીના ભાવમાં મોટા ફેરફારો થતા જેની સીધી અસર ગૃહિણીઓના બજેટ પર પડી

રાજકોટ તા.૩૧ : રાજકોટ માર્કેટયાર્ડમાં કાચી કેરીની આવક થઈ છે અને એક મણનો ભાવ 400 થી 600 બોલાયો છે
સિઝન પ્રમાણે શાકભાજીના ભાવમાં ફેરફારો થતા જોવા મળતા હોય છે. આજે આપણે રાજકોટ માર્કેટિંગ યાર્ડના શાકભાજીના 20 કિલોગ્રામના ભાવ વિશે જાણીશું.
શાકભાજીના ભાવમાં સિઝન પ્રમાણે નાના-મોટા બદલાવો જોવા મળતા હોય છે. જેમાં ખાસ કરીને ઉનાળા દરમિયાન શાકભાજીના ભાવમાં મોટા ફેરફારો થતા હોય છે. જેની સીધી અસર ગૃહિણીઓના બઝેટ પર પડતી હોય છે. આજે અમે તમને રાજકોટ માર્કેટિંગ યાર્ડના આજના શાકભાજીના નવા ભાવ વિશેની જાણકારી આપીશું.
રાજકોટ માર્કેટિંગયાર્ડના શાકભાજીના ભાવ
શાકભાજી ન્યુનતમ મહત્તમ
કેરી કાચી 400 600
લીંબુ 400 1400
સાકરટેટી 100 200
તરબુચ 60 170
બટેટા 180 351
ટમેટા 200 300
સુરણ 1400 1800
કોથમરી 600 1000
મુળા 300 450
રીંગણા 140 300
કોબીજ 80 120
ફલાવર 360 540
ભીંડો 300 500
ગુવાર 1000 1400
ચોળાસીંગ 300 800
ટીંડોળા 400 750
દુધી 160 240
કારેલા 300 450
સરગવો 100 800
તુરીયા 800 1200
પરવર 700 1000
કાકડી 300 500
ગાજર 150 300
વટાણા 1800 2200
ગલકા 200 300
બીટ 150 300
મેથી 1200 1500
ડુંગળી લીલી 700 1000
આદુ 750 920
મરચા લીલા 300 500
મકાઇ લીલી 200 260
ગુંદા 200 400
(4:24 PM IST)










