News of Saturday, 31st May 2025
અકિલા ન્યુઝ : આજે સમગ્ર રાજ્યમાં ઓપરેશન શિલ્ડ હેઠળ મોકડ્રીલ યોજાઇ હતી,રાજકોટ શહેરના માધાપર વિસ્તારમાં આજે રાત્રે આઠ વાગ્યે ૧૫ મિનિટ ટોટલ બ્લેક આઉટ કરવામાં આવ્યું હતું. 8:00 થી 8 :15 વાગ્યા દરમિયાન માધાપર અને તેની આસપાસના વિસ્તારમાં ડ્રોન હુમલાની મોકડ્રિલ અને બ્લેકઆઉટ થયું હતું જેમાં સ્વયંભૂ માધાપરના લોકો જોડાયા હતા. :જુઓ વિડીયો

(8:58 PM IST)










