તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 1st June 2025
સૌરાષ્ટ્ર યુનિ.માં દારૂની ખાલી બોટલો મળતા હોબાળો

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિ.ના કાયદાભવન અને પ્રયોગશાળા વચ્ચે આજે સવારે ઇંગ્લીશ દારૂની બે ખાલી બોટલ મળી આવતા હોબાળો મચ્યો છે. સૌરાષ્ટ્ર યુનિ.માં દારૂની બોટલ મળ્યાની જાણ થતા એનસીયુઆઇના કાર્યકરોએ ભારે હોબાળો મચાવ્યો છે. અને સુરક્ષા વ્યવસથા સામે પ્રશ્ન સર્જાયા છે.
(3:05 PM IST)










