<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st June 2025

રાજકોટ શિક્ષણાધિકારીના પરિપત્રનો ઉલાળ્યો : એજીયુ મોલમાંથી વસ્‍તુ ખરીદવા વાલીઓને દબાણ

રાજકોટઃ રાજકોટ જિલ્‍લા શિક્ષણાધિકારીએ તાજેતરમાં એક પરિપત્ર કરીને જણાવેલ કે કોઇ પણ શાળા ચોક્કસ દુકાન કે સ્‍ટેશનરીમાંથી  વિદ્યાર્થીઓને ખરીદી ન કરવાનો પરિપત્ર છતાં વગદાર શાળા સંચાલકોના બનેલા એજયુ મોલમાંથી ખરીદ કરવા દબાણ થતું હોવાની ફરીયાદ ઉઠી છે. કેટલીક શાળાઓ દ્વારા એજયુ. મોલમાંથી નોટબુક, સ્‍કુલબેગ, પાઠયપુસ્‍તક સહિતની વસ્‍તુ ખરીદવા વ્‍હોટએપ મેસેજ, ચીઠી વીઝીટીંગ કાર્ડ આપવામાં આવી રહ્યા છે.

(3:12 PM IST)