<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd June 2025

શ્રવણયાત્રા અંતર્ગત મીટીંગ

 

રાજકોટઃ શ્રી ગજાનનધામ રાજકોટ દ્વારા શ્રવણયાત્રાનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ અંતર્ગત ધારાસભ્‍ય રમેશભાઈ ટીલાળાના અધ્‍યક્ષસ્‍થાને ગજાનનધામ ગ્રુપના સિનિયર સીટીઝન સભ્‍યો માટે મીટીંગમાં કાર્યક્રમની રૂપરેખા આપવામાં આવી હતી. તેમ કિરીટભાઈ પાંધીએ જણાવ્‍યું

(3:29 PM IST)