News of Tuesday, 3rd June 2025
રાજકોટ જિલ્લાના પોલીસ વડા હિમકરસિંહ કોરોના પોઝીટીવ

રાજકોટ, તા. ૩ : રાજકોટ સહિત દેશભરમાં કોરોનાના કેસોનો ચિંતાજનક પ્રમાણમાં વધારો થઇ રહ્યો છે ત્યારે રાજકોટ જિલ્લાના પોલીસ વડા હિમકરસિંહને કોરોના પોઝીટીવ આવતા તેઓ હોમકોરેન્ટાઇન હોવાનું જાણવા મળેલ છે.
(12:59 PM IST)










