<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd June 2025

અકિલા ન્યુઝ : રાજકોટના એરપોર્ટ રોડ પર આવેલી મોબાઇલ શોપના બોર્ડ અને બેનરો તોડી રોડ ઉપર ફેંક. લુખ્ખા તત્વોનો આતંક, આગલી રાત્રે કાચની બોટલો પણ દુકાન પાસે ફોડી હતી, ઘટના સીસીટીવીમાં કેદ :જુઓ વિડીયો

(2:59 PM IST)