તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th June 2025
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસના 1250 થી 1572 અને મગના 1250 થી 1633 રૂપિયા ભાવ બોલાયો :જુઓ સંપૂર્ણ યાદી
દરરોજ નવી જણસીની આવક : કઠોળ અને અનાજના આજના 20 કિલો ગ્રામની ભાવની માહિતી

રાજકોટ તા.૪ :રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ નવી જણસીની આવક થતી હોય છે. તેમજ તે કઠોળ અને અનાજના આજના 20 કિલો ગ્રામનો શું ભાવ છે, કેટલા જથ્થાની આવક થઈ છે,
કપાસના 1250 થી 1572 અને મગના 1250 થી 1633 રૂપિયા ભાવ બોલાયો છે.નીચા અને ઉંચા ભાવ વિશે તમામ માહિતી આ લેખમાં આપેલી છે. તો ચાલો તેના વિશે તમને માહિતી આપીએ.

(4:41 PM IST)










