<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th June 2025

રાજકોટના મવડી વિસ્તારમાં મકાન ધરાશાઈ: મકાન બંધ હાલતમાં હોવાથી જાનહાની નહીં

મવડી ચોકડી પાસે બની ઘટના: જર્જરીત મકાન ધરાશાયી થયું: ફાયર બ્રિગેડ અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો

રાજકોટના મવડી વિસ્તારમાં મકાન ધરાશાઈ થયું થયું છે, આ જર્જરિત મકાન બંધ હાલતમાં હોવાથી જાનહાની થઇ નથી 

  જાણવા મળ્યા મુજબ મવડી ચોકડી પાસે ત્રણ માળનું જર્જરિત મકાન ધરાશાયી થયું છે ઘટનાની જાણ થતા  ફાયર બ્રિગેડ અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે, વધુ વિગત મેળવાઈ રહી છે  

(7:49 PM IST)