<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th June 2025

પંચશીલ સોસાયટીનો રોડ બનશે ટનાટન : કામનો પ્રારંભ

૭૬ લાખ ખર્ચે ડામર રી-કાર્પેટ કામનું ધારાસભ્‍ય રમેશભાઇ ટીલાળાના હસ્‍તે ખાતમુહૂર્ત

રાજકોટ, તા. પ :  મહાનગરપાલિકા દ્વારા આજ તા.૦૫ ગુરૂવારના  વોર્ડ નં.૧૩માં આવેલ પંચશીલ સોસાયટી મેઈન રોડ ખાતે રૂ.૭૬ લાખના ખર્ચે  ધારાસભ્‍યની ખાસ ગ્રાન્‍ટમાંથી ડામર રી-કાર્પેટ કરવાના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્‍ય શ્રી રમેશભાઈ ટીલાળાના હસ્‍તે કરવામાં આવ્‍યું. આ ખાતમુહૂર્ત કાર્યક્રમના અધ્‍યક્ષ સ્‍થાને મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા ઉપસ્‍થિત રહેલ.

આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ધારાસભ્‍ય રમેશભાઈ ટીલાળા, મેયર  નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ પ્રમુખ ડૉ.માધવ દવે, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શહેર ભાજપ મહામંત્રી વિરેન્‍દ્રસિંહ ઝાલા, સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેન સુરેન્‍દ્રસિંહ વાળા, હાઉસિંગ સમિતિ ચેરમેન નીતિનભાઈ રામાણી, બાગ બગીચા અને ઝૂ સમિતિ ચેરમેન સોનલબેન સેલારા, કોર્પોરેટર જયાબેન ડાંગર, મંજુબેન કુગસીયા, સંદીપભાઈ અંબાસણા, ભરતભાઈ બોરીચા, વલ્લભભાઈ પટોળીયા, જીતુભાઈ સેલારા, શૈલેશભાઈ ડાંગર, અમિતભાઈ જાવિયા, રમેશભાઈ વેકરીયા, દિવ્‍યેશભાઈ પીપળીયા, પ્રફુલભાઈ મારડીયા, કેતનભાઈ વાછાણી, મંગળાબેન સોઢા, નયનાબેન ગોહિલ, શૈલેષભાઈ પંડ્‍યા, સુરેશભાઈ રાઠોડ, અશોકભાઈ ડાભી, રાજભાઈ ઝાલા, હર્ષદભાઈ સગર, પ્રકાશસિંહ જાડેજા, યોગેશભાઈ ભુવા, દામજીભાઈ ટાંક, કળષ્‍ણપાલસિંહ વાળા, નીખીલભાઈ, રઘુભાઈ બોળીયા, ગિરધરભાઈ રાઠોડ, પ્રવિણભાઈ ચૌહાણ, પ્રેમજીભાઈ પટેલ, ધ્રાંગાસાહેબ, ભાવિનભાઈ, જેન્‍તીભાઈ, દામજીભાઈ, કાનજીભાઈ ડાંગર, જયેશભાઈ મેહેન્‍દ્રોવાડીયા, અરવિંદભાઈ ગંગાજળીયા, સુનીલભાઈ ડોબરીયા, હર્ષદભાઈ ઢોલરીયા, યોગીરાજસિંહ જાડેજા, મયંકભાઈ વડગામા, અમરશીભાઈ ગાંગાણી, ધર્મેન્‍દ્રભાઈ જેઠવા, પંચશીલ વિસ્‍તારના ભાઈઓ તથા બહેનો બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેલ.

(3:18 PM IST)