તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th June 2025
‘પર્યાવરણ મિત્ર' એવોર્ડ પ્રાપ્ત કરેલ શ્રી ભરતભાઈએ ૪પ હજાર વૃક્ષોનો ઉછેર કર્યોઃ પરિચય

રાજકોટ : નેચર એન્ડ એડવેન્ચર ક્લબ રાજકોટ-૧૯૮૩ માં રજીસ્ટર થયેલ સંસ્થા છે. જેઓ પ્રાકળતિક અને પર્યાવરણકીય પ્રવળત્તિ સાથે જોડાયેલ છે. શ્રી ભરતભાઈ બાવજીભાઈ સુરેજા શરૂઆતથી આ સંસ્થા સાથે જોડાયેલ છે તથા વર્ષ ૨૦૧૨ થી ભરતભાઈ બાવજીભાઈ સુરેજા આ સંસ્થામાં પ્રમુખ તરીકે કાર્યરત છ
અત્યાર સુધીમાં ૪૫ હજારથી વધુ વળક્ષો ઉછેર કરેલ છે. વનસ્પતિ પરિચય કેમ્પઃ પ્રતિ વર્ષ ૨૦ થી ૨૫ બીજ વિતરણઃ- અરલું, ડીકામારી, નેવરી, ખેર, ગ્લેરીસીડીયા, અપરાજીયા, પારીજાત, સિંદુરી, બહેડો, પબડી (જંગલી બદામ), કાકચીયા, ક્ડાયો, મુજકુંડ, ગુંદા, લાલ-સફેદ સેમળા, જંગલ જલેબી, હરડે, સીસમ, મહુંડો, (આ વર્ષે ૫૦ હજાર થી વધુ બીજનું વિતરણ તેમજ અત્યાર સુધીમાં ૭.૫ લાખથી વધુ બીજનું વિતરણ), લુપ્ત થતા અને ઓછા જોવા મળતા વનસ્પતિના બીજ કલેક્શન કરવું અને વાવેતર કરવા. આર્યુવેદિક નિષ્ણાંતોની વારંવાર મુલાકાત આ ઉપરાંત જળસંચય, રોપા વિતરણ, ઓક્સિજન પાર્કમાંથી તાજી વનસ્પતિનું માનવ કલ્યાણ માટે વિતરણ, ચકલી ઘર વિતરણ.
(4:44 PM IST)










