તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th June 2025
કોટક સીકયુરીટીઝ અને કેરગ્રોથ બ્રોકિંગે હાથ મિલાવ્યાઃ રોકાણકારોને મળશે ઉત્તમ સેવાઓ
ભાગીદારી થકી ગ્રાહકોને કોટક નીઓ એપ દ્વારા કોટક સીકયુરીટીઝની નિરંતર-મજબૂત સેવાનો લાભ મળશે : પત્રકારોને માહિતિ આપતા કોટક સીકયુરીટીઝ અને કેરગ્રોથ બ્રોકિંગ

કોટક સીકયુરીટીઝ અને કેરગ્રોથની ભાગીદારીની જાહેરાત કરવામાં આવી હતી તે સમયની તસ્વીરઃ (તસ્વીરઃ અભીજીત બગથરીયા)
રાજકોટ તા.૬: કોટક સિકયોરિટીઝ લિમિટેડ, પૂર્ણ-સેવા બેંક-સમર્થનવાળી બ્રોકરેજ કંપની એ રાજકોટ સ્થિત કેરગ્રોથ બ્રોકિંગ પ્રાઇવેટ લિમિટેડ (CBPL) જે એક જાણીતી નાણાંકીય સેવાઓ પ્રદાન કરતી કંપની છે તેની સાથે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી છે. આ ભાગીદારી થકી કોટક સિકયોરિટીઝ કેરગ્રોથ બ્રોકિંગના ૩૫૦૦૦થી વધુ રોકાણકર્તાઓ અને ટ્રેડર્સ સુધી તેની સેવાઓનો વિસ્તાર કરશે. અને ભવિષ્યમાં ગુજરાતમાં ફેરઝોશની મજબૂત પ્રાદેશિક ઉપસ્થિતિ અને વિશેષજ્ઞતાનો લાભ ઉઠાવશે. આ ભાગીદારીનો ઉદ્દેશ્ય કેરગીય ગ્રાહકો માટે રિટેલ બ્લાયન્ટ અનુભવને મજબૂત બનાવવાનો છે, જેઓ કોટક સિકયોરિટીઝ પ્લેટફોર્મ સાથે અવિરતરૂપે સુસંગત અને એકીકળત કરવામાં આવશે તેમ પરિષદમાં જણાવવામાં આવ્યું હતું.
પત્રકારોને જણાવાયું હતું કે કોટક સિકયોરિટીઝ અને કેરગ્રોથ, બંને ગ્રાહક-કેન્દ્રિત પ્રતિબદ્ધતા ધરાવે છે. આ ભાગીદારીનો ઉદ્દેશ રાજ્યના નાના રોકાણકારો અને ટ્રેડર્સને ઉન્નત નાણાંકીય ઉકેલો, અત્યાધુનિક ટેકનોલોજી અને નિષ્ણાત સેવાઓ વારા વશકાત કરવાનું છે.
કોટક સિકયોરિટીઝ લિમિટેડના એમડી અને સીઈઓ શ્રીપાલ શાહે કહ્યું કે, ‘‘અમે ગુજરાતમાં ફાયનાન્શિયલ સેક્ટરમાં જાણીતી કેરગ્રોથ બ્રોકિંગ પ્રાઈવેટ લિમિટેડ સાથે ભાગીદારી કરીને ખુશી અનુભવીએ છીએ. અમારો ધ્યેય, સાથે મળીને અમારી અદ્યતન ટ્રેડિંગ એપ કોટક નિઓ દ્વારા ગ્રાહકોની ઇન્વેસ્ટમેન્ટ જર્નીને વધુ સરળ અને સમળદ્ધ બનાવવાનો છે. આવનારા મહિનાઓમાં અમે રોકાણકર્તાઓ માટે જાગળતિ અને શૈક્ષણિક પહેલ શરૂ કરી કરીશું અને રાજ્યમાં અમારી પહોંચને વધુ મજબૂત કરીશું. અમે અમારી સંયુક્ત ક્ષમતાઓનો ઉપયોગ કરી નૈતિક કાર્યપ્રણાલી, ઝડપી ઉકેલ પદ્ધતિ અને ઝીરો-કમ્પ્લેઈન સર્વિસના માપદંડો જાળવવાની દિશા કામ કરીશું.'
કેરગ્રોથ બ્રોકિંગ પ્રાઈવેટ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરુણ શાહે જણાવ્યું કે, ‘‘અમે ભારતની બ્રોકિંગ કોટક સિકયોરિટીઝ લિમિટેડના એમડી અને સીઈઓ શ્રીપાલ શાહે કહ્યું કે, અમે ગુજરાતમાં ફાયનાન્શિયલ સેક્ટરમાં જાણીતી કેરગ્રોથ બ્રોકિંગ પ્રાઈવેટ લિમિટેડ સાથે ભાગીદારી કરીને ખુશી અનુભવીએ છીએ. અમારો ધ્યેય, સાથે મળીને અમારી અદ્યતન ટ્રેડિંગ એપ કોટક નિઓ દ્વારા ગ્રાહકોની ઇન્વેસ્ટમેન્ટ જર્નીને વધુ સરળ અને સમળદ્ધ બનાવવાનો છે. આવનારા મહિનાઓમાં અમે રોકાણકર્તાઓ માટે જાગળતિ અને શૈક્ષણિક પહેલ શરૂ કરી કરીશું અને રાજ્યમાં અમારી પહોંચને વધુ મજબૂત કરીશું. અમે અમારી સંયુક્ત ક્ષમતાઓનો ઉપયોગ કરી નૈતિક કાર્યપ્રણાલી, ઝડપી ઉકેલ પદ્ધતિ અને ઝીરો-કમ્પ્લેઈન સર્વિસના માપદંડો જાળવવાની દિશા કામ કરીશું.''
આ ભાગીદારીથી ફેરગ્રોથના ગ્રાહકોને કોટક નીઓ એપ દ્વારા કોટક સિકયોરિટીઝની નિરંતર અને મજબૂત ટ્રેડિંગ ઈકોસિસ્ટમનો લાભ મળશે જે નવા તથા અનુભવી ટ્રેડર્સ બંનેને સપોર્ટ પૂરો પાડવા માટે બનાવવામાં આવેલ છે. તેઓ હવે એક્સેસ કરી શકશે
(11:21 AM IST)










