<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th June 2025

અકિલા ન્યુઝ : રાજકોટ મુખ્યમંત્રીના કાર્યક્રમ સ્થળ પાસે કોંગ્રેસ પ્રવક્તા રોહિત રાજપૂતનો વિરોધ, ખાનગી શાળાઓની મનમાનીના વિરોધમાં કોંગ્રેસ મુખ્યમંત્રીને રજુઆત કરે તે પહેલાજ તમામની અટકાયત, પોલીસ દ્વારા ટીંગાટોળી કરી તમામ કાર્યકરોની અટકાયત કરાઈ. : જૂઓ વિડિયો

(7:05 PM IST)