તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th June 2025
ગુરુકૃપા ગ્રુપ દ્વારા બકરી ઈદના દિવસે ૨૭ બકરી તથા ૨૦૦ મરઘાને જીવનદાન
જીવદયા ગ્રુપ રાજકોટ અને બાપા સીતારામ ગૌ સેવા મંડળના સહકારથી ગૌમાતાઓને ૧૫૧ મણ લીલુ ઘાસ અર્પણ

રાજકોટ : જીવ બચાવો કાર્યક્રમમાં ગુરુકળપા ગ્રુપ દ્વારા બકરી ઈદના દિવસે દાતાશ્રીઓ દ્વારા નવકાર મંત્ર અને માંગલિક બોલી ૨૫ બકરી ના જીવ તથા ૨૦૦ મરઘાના જીવ રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળમાં નિભાવ ખર્ચ સાથે મૂકવામાં આવ્યા. આ સમયે જીવદયા ગ્રુપ રાજકોટ અને બાપા સીતારામ ગૌ સેવા મંડળના સહકારથી ગૌમાતાઓને ૧૫૧ મણ લીલુ ઘાસ અર્પણ કરવામાં આવ્યું. આ માટે દાતાઓ ઉપેનભાઈ મોદી, સંધ્યાબેન મોદી, મિહિરભાઈ મોદી, દેવાંગીબેન મોદી, રમેશભાઈ દોશી, સુનિતાબેન દોશી, હરેશભાઈ દોશી,બીનાબેન દોશી, સમીરભાઈ કામદાર, હિરેનભાઈ કામદાર, વિરેન્દ્રભાઈ સંઘવી, સાવનભાઈ, કિશનભાઇ, પ્રકાશભાઈ, મહાવીરભાઈ, રજનીકાંતભાઈ, બાદલભાઈ, જીગ્નેશભાઈ, હિરેનભાઈ, ચંદ્રેશભાઇ, નીરજભાઈ, કુણાલભાઈ, ધર્મેશભાઈ કન્સ્ટ્રક્શન, બાલકળષ્ણભાઈ, અરવિંદભાઈ, કિરણ સાહેબ, પ્રમોદભાઈ, લલિતભાઈ, રાજેશભાઈ, પરમ દોશી, હીર દોશી, ખ્યાતિબેન દોશી, ગાંધી પરિવાર, દીપાબેન ડીજે જ્વેલર્સ, શિલ્પાબેન ધીનોજા, લતાબેન રાજેશભાઈ દોશી, કશ્યપભાઈ, ભાવિકાબેન, સ્વ.સાગરભાઈ શાહ હઃ વિધાન સાગરભાઈ શાહ, ગાંધીધામ, ભરતભાઈ, ઇન્દુબેન બદાણી, ભાવિનભાઈ કિરીટભાઈ, ચંદ્રિકાબેન મોહીનીભાઈ કોઠારી, જૂઠાદાદા હસ્તે કપિલભાઇ જસાણી, પ્રકાશભાઈ મોદી, જીજ્ઞાસાબેન મોદી, મોનાબેન મુકેશભાઈ કોઠારી, શ્રુતિ અર્પિત કોઠારી, દિવ્યા હેનીલ કોઠારી, નિકેતા કિર્તીભાઈ શાહ, પ્રતીક કોઠારી, નીપાબેન મહેતા, સ્વ. દક્ષાબેન સંઘવી, હિરેનભાઈ સંઘવી,નિશાબેન મહેતા, પ્રિયાંશ અને તન્મય, સ્વ. વિનોદરાય જયંતીલાલ હળવદિયા, સાન્વી કોઠારી, સ્વ. રશ્મિબેન રમેશભાઈ હળવદિયા, સરોજબેન અરવિંદભાઈ પારેખ, અજયભાઈ દફતરી, રજનીકાંતભાઇ જસાણી, ગીતાબેન જસાણી, શ્વેતાબેન ધર્મેશભાઈ જસાણી, તનિષા જસાણી, શ્લોક જસાણી, સ્વ. કંચનબેન વોરા હસ્તે રાજુભાઈ વોરા, જીલ દોશી, વંદનાબેન ગોસરાણી, રેણુકાબેન, ભાવેશભાઈ વોરા, યોગેશભાઈ મહેતા, નીમેષભાઈ વસા, હીનાબેન સંઘવી, જીમીબેન પાર્થ સંઘવી, ચંદ્રેશભાઇ, પ્રક્ષિલાબેન નિપુલભાઈ જસાણી હઃ દેવાંગ, તુલસી, વિવાન, નિમલભાઈ શ્રી રામ સીરામીક ભગીરથભાઈ હંસાબેન દિનકરભાઇ દોશી, દિવ્યેશભાઈ સંજયભાઈ રાઘવાણી, હિરેનભાઈ મહેતા, શ્રેણિકભાઈ ઉદાણી, સૌમ્ય કેતનભાઇ શાહ, ઋષભ કલ્પેશભાઈ મહેતા, યશભાઈ મહેતા, મનોજભાઈ પારેખ, ફોરમબેન, હેતાબેન હસ્તે હિમાંશુભાઈ ચિનોય, હેમાબેન મોદી અને પારસભાઈ મોદી વગેરે એ જહેમત ઉઠાવેલ. યોગેશભાઈ શાહએ માંગલિક સંભળાવેલ હતું. પાંજરાપોળના મુકેશભાઈ બાટવીયા, શ્રેયસભાઈ વિરાણી કરણભાઈ શાહ, સુમનભાઈ કામદાર, પંકજભાઈ કોઠારી, સંજયભાઈ મહેતા, યોગેશભાઈ શાહ, કાર્તિકભાઈ દોશી, દિલીપભાઈ વસા, બકુલેશભાઈ રૂપાણી, ભાવેશભાઈ જલુ વગેરેએ અનુમોદન કરી હતી.
(3:44 PM IST)










