News of Sunday, 8th June 2025
રાજકોટ નાગરિક સહકારી બેંકના ચીફ મેનેજર ધર્મેશભાઈ પ્રાણલાલ ટાંકનું દુઃખદ અવસાન : સાંજે 5 વાગે સ્મશાનયાત્રા

રાજકોટ શહેર ભાજપના જુના વોર્ડ ૧૮ના પૂર્વ પ્રમુખ અને રાજકોટ નાગરીક સહકારી બેન્કના પૂર્વ કર્મચારી અને જંકશન પ્લોટ અને ગાયકવાડી પ્લોટ વિસ્તારના રાષ્ટ્રીય સ્વયસેવક સંઘ ના સ્વંયસેવક અને જૂના જનસંઘના અગ્રણી એવા સ્વ. પ્રાણલાલભાઈ ટાંક ના પુત્ર અને તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મારુતિ વિસ્તારના બૌદ્ધિક પ્રમુખ
રાજકોટ નાગરિક સહકારી બેંકના ચીફ મેનેજર ધર્મેશભાઈ પ્રાણલાલ ટાંક ( ઉમર વર્ષ 46 ) નું આજે સવારે દુઃખદ અવસાન થયેલ છે
જેમની સ્મશાન યાત્રા
આજરોજ તારીખ :-૮-૬-૨૦૨૫ રવિવાર સાંજે ૫;૦૦ કલાકે તેમના નિવાસસ્થાન હંસરાજનગર શેરી નંબર 1, ગોરેશ્વર મહાદેવ મંદિર ની બાજુમાં થી નીકળી રામનાથ પરા મુક્તિધામ જશે.
(3:28 PM IST)










