<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th June 2025

અકિલા ન્યુઝ : રાજકોટ-અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં નવો વળાંક, જેમના પર હનિટ્રેપનો આક્ષેપ છે તે સગીરાએ JMFC ફર્સ્ટ ક્લાસ કોર્ટમાં આપ્યું નિવેદન મારા પર દુષ્કર્મ થયું છે જો કે પોલીસ મને ખોટી રીતે ફસાવી રહી છે, જયરાજસિંહ જાડેજાના માણસો દ્રારા મારા પર દબાણ કરવામાં આવી રહ્યું હતું, આ કેસમાં અનિરુદ્ઘસિંહ જાડેજા રાજદિપસિંહ જાડેજા,દિનેશ પાતર,રહિમ અને સંજય પંડિતને ખોટી રીતે ફસાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો, વકીલ મારફતે સગીરાએ કોર્ટ સમક્ષ કર્યું નિવેદન, વકીલે આ કેસમાં અલગ ગુનો દાખલ કરવાની કરી માંગ. : જુઓ વિડિયો

(5:18 PM IST)