<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th June 2025

અકિલા ન્યુઝ : રાજકોટ મહાનગરપાલિકાના વેસ્ટ ઝોન હેઠળના વિસ્તારમાં ટાઉન પ્લાનીગ શાખા દ્વારા અનઅધિકૃત બાંધકામ દુર કરવા ડીમોલીશન હાથ ધરાયુ, ૧૫૦૦.૦૦ ચો.મી.ની અંદાજીત ૧૫.૦૦ કરોડની જમીન ખુલ્લી કરાઈ, PGVCL અને પોલીસ સ્ટાફની હાજરીમાં કરોડોની જમીન પર બની ગયેલ ગેર કાયદેસર બાંધકામ પર રાજકોટ મહાનગર પાલિકાનું બુલડોઝર ફર્યું. : જુઓ વિડિયો

(2:35 PM IST)