<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th June 2025

વોર્ડ નં.૪માં રામેશ્વર સોસાયટીમાં મેટલીંગ કામ શરૂ

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૪માં રામેશ્વર સોસાયટીમાં મેટલીંગ કરવાના કામનો શુભારંભ શહેર મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા તથા મેયર નયનાબેન પેઢડીયાના હસ્‍તે કરવામાં આવ્‍યો. આ શુભારંભ કાર્યક્રમમાં મેયર નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, વોર્ડ નં.૪ કોર્પોરેટર અને રોશની સમિતિના ચેરમેન કાળુભાઈ કુગસિયા, કાયદો અને નિયમોની સમિતિના ચેરમેન કંકુબેન ઉધરેજા, કોર્પોરેટર પરેશભાઈ પીપળિયા, વોર્ડ પ્રભારી જે.ડી.ભાખર, વોર્ડ પ્રમુખ કાનાભાઈ ડંડૈયા, મહામંત્રી ભરતભાઈ લીંબાસીયા, દિલીપભાઈ બોરીચા, રામદેવભાઈ ભેસજાળીયા, રામભાઈ બિહારી, રાજશ્રીબેન માલવીયા, જ્‍યોતિબેન જાદવ, હિતેશભાઈ પીપળીયા, વર્ષાબેન વાળા, અજયભાઈ લોખીલ, રવિભાઈ ડાંગર, સંજયભાઈ ગોસ્‍વામી, મહેશભાઈ મિયાત્રા, હિતેશભાઈ મઠીયા, દિલીપભાઈ વાઘેલા, કાલીભાઈ વાઘેલા, લાલાભાઈ નાટડા, બોદુભાઈ, અનીશભાઈ પઠાણ, સમીરખાન પઠાણ, ધીરૂભાઈ ખૂંટ, અશોકભાઈ આટકોટીયા, રમેશભાઈ અજાણી, શૈલેષભાઈ ગોસ્‍વામી, દિપકભાઇ ગોસ્‍વામી, પ્રદિપભાઈ ગોસ્‍વામી, શૈલેષભાઈ સાવલીયા, દેવરાજભાઈ ઢોલરીયા, ભાવેશભાઈ સાવલીયા, અતુલભાઈ દુબલ વગેરે ઉપસ્‍થિત રહેલ. 

(3:40 PM IST)