News of Friday, 13th June 2025
વિજયભાઇની વિદાયથી સમાજને ન પુરાય તેવી ખોટ પડીઃ પૂ.પારસમુનિ મ.સા.

જૈન સમાજરત્ન, જીવદયાપ્રેમી ગુજરાત રાજય પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના અચાનક દેહાવસાન થી સમગ્ર જૈન સમાજ અકથ્ય દુઃખદ લાગણીની સંવેદના અનુભવી રહ્યો છે.તેમની વિદાયથી જૈન સમાજને નજીક ના ભવિષ્યમાં ન પૂરી શકાય તેવી ખોટ અનુભવાય છે. કરુણાંતિક ઘટનામાં દિવંગત વિજયભાઇ રૂપાણી, પાયલોટ, કુમેમ્બર તથા સર્વ આત્માઓને ભાવભરી શ્રધ્ધાંજલી પાઠવીએ છીએ.
(3:14 PM IST)










