<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th June 2025

કમલેશ મિરાણીએ આપી શ્રધ્‍ધાંજલિ

 

રાજકોટઃ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ કમલેશભાઇ મીરાણીએ જણાવ્‍યું હતું કે વિજયભાઇ રૂપાણી એક નેકદિલ ઇન્‍સાન હતા. તેઓની આગેવાની હેઠળ અનેક વિધ કાર્યો કર્યાનો લાભ મળ્‍યાનું જણાવ્‍યું હતું .

(4:32 PM IST)