<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th June 2025

યશ મેડિકલ અને રાધે ફાર્મસી ૧ કલાક બંધ

 

રાજકોટઃ પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીનું દુઃખદ અવસાન થતાં રાજકોટ કેમિસ્‍ટ એસોસીએશનની સૂચના અનુસાર અહિંના મોટી ટાંકી ચોકમાં આવેલ યશ મેડિકલ ને નાના મૌવા સર્કલ ખાતે આવેલ રાધે ફાર્મસી પણ એક કલાક બંધ રાખી શ્રધ્‍ધાંજલી અર્પણ કરેલ હતી. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(2:50 PM IST)