<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th June 2025

વિજયભાઇનું વિજય સરઘસ... સંભારણા હવે માત્ર તસ્‍વીરોમાં

 

રાજકોટઃ પૂર્વ મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના જીવનને સાંકળતા અનેક પ્રસંગો રાજકોટમાં બન્‍યા છે. ઉપરોકત તસ્‍વીર ધારાસભાની ચૂંટણીમાં તેમના વિજય પ્રસંગની છે. જેમાં શ્રીમતિ અંજલીબેન રૂપાણી  અને પરિવારજનો ઉપસ્‍થિત છે. વિજયભાઇ જનઅભિયાન ઝીલી રહયા છે.

(3:01 PM IST)