<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th June 2025

આપ સદેવ અમારી સ્‍મૃતિમાં રહેશો...રાજકોટમાં વિજયભાઇને શ્રધ્‍ધાંજલિ અર્પતા બેનરો

 

રાજકોટઃ શહેરમાં કિશાનપરા ચોક, રૈયા રોડ અન્‍ડરબ્રીજ સહિતના મુખ્‍ય માર્ગો ઉપર વિજયભાઇ રૂપાણીને શ્રધ્‍ધાંજલિ આપતા બેનરો લગાડવામાં આવ્‍યા છે. જે ઉકત તસ્‍વીરમાં જોઇ શકાયછે. (તસ્‍વીર અભિજીત બગથરીયા)

(4:03 PM IST)