તા. ૨ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૧ રવિવાર
News of Monday, 16th June 2025
વિજયભાઈને શ્રધ્ધાંજલી અર્પતુ ચિત્ર

રાજકોટઃ વિજયભાઈ રૂપાણીનું દુઃખદ અવસાન થતાં રાજકોટ શોકમય છે. તેઓને શ્રધ્ધાંજલી અર્પતા શહેરભરમાં પોસ્ટરો લાગ્યા છે. ત્યારે એક ચિત્રકારે વિજયભાઈને શ્રધ્ધાંજલી અર્પતુ એક સુંદર ચિત્ર બનાવ્યું છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(11:57 AM IST)










