તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 16th June 2025
રેસકોર્ષના મેદાનમાં તૈયારીઓને અપાતો આખરી ઓપ

રાજકોટઃ વિજયભાઈ રૂપાણીની આવતીકાલે રેસકોર્ષના મેદાનમાં પ્રાર્થનાસભા યોજાએલ છે. ત્યારે રેસકોર્ષના ગ્રાઉન્ડમાં વિશાળ સમીયાણો બનાવવામાં આવ્યો છે. તડામાર તૈયારીઓ થઈ રહી છે.(તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(3:07 PM IST)










